કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ?

ઑસ્ટ્રેલિયા
ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા બે દેશોએ Talisman Sabre Exercise 2023નું આયોજન કર્યું હતું ?

ઑસ્ટ્રેલિયા અને અમેરિકા
પાકિસ્તાન અને ચીન
અમેરિકા અને પાકિસ્તાન
ઑસ્ટ્રેલિયા અને જાપાન ની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP