Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ ⋂ m ℓ || m ℓ ⊥ m ℓ = m ℓ ⋂ m ℓ || m ℓ ⊥ m ℓ = m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જય જય ગરવી ગુજરાત' ના કવિ કોણ છે ? નર્મદ ઉમાશંકર જોષી ન્હાનાલાલ દલપતરામ નર્મદ ઉમાશંકર જોષી ન્હાનાલાલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 52 130 65 13 52 130 65 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર નર્મદ ધૂમકેતુ બ.ક. ઠાકોર નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? સુદર્શન ચક્ર પરિવર્તન ચક્ર રેંટિયા ચક્ર અશોક ચક્ર સુદર્શન ચક્ર પરિવર્તન ચક્ર રેંટિયા ચક્ર અશોક ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મારા અનુભવો અગનપંખ કાર્ડિયોગ્રામ મુસાફિર મારા અનુભવો અગનપંખ કાર્ડિયોગ્રામ મુસાફિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP