GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક પાઇપ M ની લંબાઇ 29 મીટર છે તથા તેની લંબાઇ બીજા પાઇપ N કરતાં 45% જેટલી વધુ છે. તો પાઇપ N ની લંબાઇ કેટલી હશે? આપેલ પૈકી કોઈ નહીં 20 મીટર 21.5 મીટર 24 મીટર આપેલ પૈકી કોઈ નહીં 20 મીટર 21.5 મીટર 24 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નાગર શૈલીના મંદિરની દિવાલો ___ તરીકે ઓળખાય છે. તોરણ સ્તંભ મંડોવર શૃંખલા (chain) તોરણ સ્તંભ મંડોવર શૃંખલા (chain) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ધ બોમ્બે સમાચાર (The Bombay Samachar) એ ભારતમાંથી સતત (continuously) પ્રકાશિત થતું સૌથી જૂનું વર્તમાનપત્ર છે. તે 1822માં ___ દ્વારા સ્થાપવામાં આવ્યું અને તે ___ ભાષામાં પ્રકાશિત થાય છે. બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી કાવાસજી લાલ, મરાઠી શેઠ ચેટીચંદ, પારસી ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી બાયરામજી સાયરૂસી (Byramjee Cyrusi), હિન્દી કાવાસજી લાલ, મરાઠી શેઠ ચેટીચંદ, પારસી ફરદુનજી મર્ઝબાન (Fardunjee Marzban), ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે. આપેલ તમામ અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી. જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય નથી ? સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP