GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચે આપેલ અક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ જે અક્ષરો આવે તે ક્રમાનુસાર દર્શાવીએ તો કયો વિકલ્પ સાચો છે ? m_nm_n_an_a_ma_ a a m m n n a a m n a n a m a m m n a m m a n m a a m m n n a a m n a n a m a m m n a m m a n m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) We ___ football when it ___ raining. pay, is will play, stops play, stop played, is pay, is will play, stops play, stop played, is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી રતીલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ? ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) They ___ the stike after an agreement ___. called off, was reached calls, have been reached recalls, signed called, signed called off, was reached calls, have been reached recalls, signed called, signed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતના ખેલાડીઓ અને તેમના મૂળ રાજ્યની જોડીઓ પૈકી કઈ જેડી સાચી નથી ? બોક્સર મેરીકૉમ - મણિપુર ડિસ્ક થ્રોઅર સીમા પુનીયા - હરિયાણા ફૂટબૉલ પ્લેઅર સુનિલ છેત્રી - ઝારખંડ જીમાનાસ્ટ દિપા કરમાકર - ત્રિપુરા બોક્સર મેરીકૉમ - મણિપુર ડિસ્ક થ્રોઅર સીમા પુનીયા - હરિયાણા ફૂટબૉલ પ્લેઅર સુનિલ છેત્રી - ઝારખંડ જીમાનાસ્ટ દિપા કરમાકર - ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP