સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પૈકી ઝડપના સંદર્ભમાં કોની સાથે "Mach number" નો ઉપયોગ થાય છે ? વહાણો વિમાન અવકાશયાન અવાજ વહાણો વિમાન અવકાશયાન અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? નાગ આકાશ અગ્નિ ત્રિશૂલ નાગ આકાશ અગ્નિ ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કુમળાં તડકામાંથી કયું વિટામીન મળે છે ? ડી સી બી એ ડી સી બી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઇડ્રોજનને સળગાવાથી શું બનશે ? ઓક્સિજન માટી રાખ પાણી ઓક્સિજન માટી રાખ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. નવસાર આપેલ તમામ કપૂર આયોડિન નવસાર આપેલ તમામ કપૂર આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ? હૃદય ચામડી ફેફસા કીડની હૃદય ચામડી ફેફસા કીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP