Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી. મા. શ્રી દેવગોડા મા. શ્રી મનમોહનસીંઘ મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી મા. શ્રી અટલબિહારી વાજપેયી મા. શ્રી દેવગોડા મા. શ્રી મનમોહનસીંઘ મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી મા. શ્રી અટલબિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? કનૈયાલાલ મુનશી સુરેશ જોશી રા. વિ. પાઠક ગાંધીજી કનૈયાલાલ મુનશી સુરેશ જોશી રા. વિ. પાઠક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? સ્વૈરવિહારી વાસુકિ શેષ દ્વિરેફ સ્વૈરવિહારી વાસુકિ શેષ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'બારણું અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દંડ' દરવાજો મોભ ઝાંપો ભૂંગળ દરવાજો મોભ ઝાંપો ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાતની સરકારી કચેરીઓ અને વિભાગોને કમ્પ્યૂટર નેટવર્કથી જોડતી પ્રણાલી GSWANનું આખું નામ શું છે ? Gujarat State Wireless Area Net Gujarat State Wireless Automated Network Gujarat State Whole Area Network Gujarat State Wide Area Network Gujarat State Wireless Area Net Gujarat State Wireless Automated Network Gujarat State Whole Area Network Gujarat State Wide Area Network ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો : 'ફૂલના જાણે શોભે ગાલીચા અહીં.' વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP