કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે MANAS(Mental Health And Normalcy Augmentation System) એપ લૉન્ચ કરી છે. તેનો વિકાસ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે ?

C-DAC
IIT બોમ્બે
NIC
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ?

એન્ટિવાઈરલ ડ્રગ
સબમરીન
અનમેન્ડ એરિયલ વેહિકલ
મિસાઈલ લોન્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) નો કાર્યકાળ લંબાવાયો. ભારતના PSAનું નામ જણાવો.

એન.એસ.વિશ્વનાથન
કે.વિજય રાઘવન
બી.પી.કનુંગો
આર. ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત સરકારે કયા વર્ષ સુધીમાં આરોગ્ય ક્ષેત્ર પાછળ GDPના 2.5 ટકા સુધી ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ?

વર્ષ 2025
વર્ષ 2028
વર્ષ 2030
વર્ષ 2022

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP