Talati Practice MCQ Part - 4
'કોઈનેય વધારે કામ કરવું નથી’ — વધારે વિશેષણનો પ્રકાર કયો છે ?

સંખ્યાવાચક
પરિમાણવાચક
ગુણવાચક
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કઈ સંધિ ખોટી છોડી છે ?

ઉપેન્દ્ર = ઉપ + ઈન્દ્ર
રવીન્દ્ર = રવિ + ઈન્દ્ર
કવીશ્વર = કવિ + ઈશ્વર
પૂર્વોક્ત = પૂર્વ + ઊક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP