વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"મેઘા-ટ્રોપિકસ" (Megha - tropiques) એ કયા બે દેશ વચ્ચેનો સહયોગી સેટેલાઈટ પ્રોજેક્ટ છે ?

ભારત અને ફ્રાન્સ
ભારત અને યુએસએ
ભારત અને જાપાન
ભારત અને રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
લીગો ઈન્ડિયા પરિયોજના (LIGO India project) દ્વારા શાનો અભ્યાસ કરવામાં આવે છે ?

જળવાયું પરિવર્તનની તહેર
પૃથ્વી ઉપરના જળસ્ત્રોત
ગુરુત્વાકર્ષી (Gravitational) તરંગો
ખનીજ સ્ત્રોતોનો પૃથ્વી પરનો વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ?

તે સૌર ઉર્જાના કેન્દ્રો છે.
તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે.
તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે.
તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે ?

રશિયા
ફ્રાંસ
યુ.એસ.એ.
ઈઝરાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું ?

પોખરણ-II પરમાણુ પરીક્ષણ
અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ
પોખરણ-1 પરમાણુ પરીક્ષણ
અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP