જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયા વર્ષો દરમિયાન સૌપ્રથમ વાર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડિગ (memorandum of understanding -MOU) ની પદ્ધતિ દાખલ કરવામાં આવી ? 1998-1999 1987-1988 2000-2001 1986-1987 1998-1999 1987-1988 2000-2001 1986-1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ? લેન અને રોસનબ્લૂમ હુડ પોલીટ ઓસર્બોન અને ગેબલર લેન અને રોસનબ્લૂમ હુડ પોલીટ ઓસર્બોન અને ગેબલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ બંધારણ સુધારો ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય જાહેરહિતની અરજીઓ બંધારણ સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ખાનગી વહીવટ જાહેર વહીવટથી કઈ રીતે અલગ તારવી શકાય ? કાર્યક્ષમતા પ્રક્રિયા સંગઠન ઇજારાશાહી કાર્યક્ષમતા પ્રક્રિયા સંગઠન ઇજારાશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકારનો કાયદો કયારથી અમલી બન્યો ? તા. 14-11-2005 તા. 5-12-2005 તા. 12-10-2005 તા. 10-12-2005 તા. 14-11-2005 તા. 5-12-2005 તા. 12-10-2005 તા. 10-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ? કોર્પોરેટ સંચાલન સેવાઓના બાહ્ય કરાર જાહેર ક્ષેત્રમાં વિનિવેશ રાજ્યની વધુ ભૂમિકા કોર્પોરેટ સંચાલન સેવાઓના બાહ્ય કરાર જાહેર ક્ષેત્રમાં વિનિવેશ રાજ્યની વધુ ભૂમિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP