ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ?

પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ
જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ
બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ
શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સમુદ્રમાં મોજાઓ કેમ ઉભા થાય છે ?

ચંદ્રના આકર્ષણના કારણે
જમીનનાં દબાણને કારણે
સમુદ્રનાં પ્રવાહોને કારણે
જળચર પ્રાણીઓનાં હલન ચલનના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP