કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મોદી સરકારે નવા રચેલા સહકાર મંત્રાલય (Ministry of Co-Operation)નો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો? મનસુખ માંડવિયા અમિત શાહ રાજનાથસિંહ વીરેન્દ્રકુમાર મનસુખ માંડવિયા અમિત શાહ રાજનાથસિંહ વીરેન્દ્રકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Day of Cooperatlives) ક્યારે મનાવાય છે ? 4 જુલાઈ 6 જુલાઈ 5 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ 6 જુલાઈ 5 જુલાઈ 3 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં હરિતધારા નામનું એન્ટિ-મિથેનોજેનિક ફીડ સપ્લિમેન્ટ વિકસિત કર્યું ? PRL CSMCRI ICAR ICMR PRL CSMCRI ICAR ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં બનશે ? ચેન્નાઈ, તમિલનાડુ કોલકાતા, પ.બંગાળ જયપુર, રાજસ્થાન કોચીન, કેરળ ચેન્નાઈ, તમિલનાડુ કોલકાતા, પ.બંગાળ જયપુર, રાજસ્થાન કોચીન, કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર (GNHCP) વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? AIDB IMF વર્લ્ડ બેંક ADB AIDB IMF વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? ઓડિશા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP