કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારતમાં લઘુમતી અધિકાર દિવસ (Minorities Rights Day In India) ક્યારે મનાવાય છે ?

18 ડિસેમ્બર
16 ડિસેમ્બર
19 ડિસેમ્બર
17 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ (INC)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ?

28 ડિસેમ્બર
27 ડિસેમ્બર
29 ડિસેમ્બર
26 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

જીજ્ઞેશ મેવાણી
શંકર ચૌધરી
જેઠાભાઈ ભરવાડ
ડૉ.નીમાબેન આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ?

અલ્ટ્રાટેક
અંબુજા
L & T
ACC લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP