GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નાણાકીય નીતિ (Monetary Policy) ___ છે જયારે નાણા નીતિ (Fiscal Policy) ___ છે.

અંદાજપત્ર, નાણામંત્રી ઘડે
અંદાજપત્ર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધડે, અંદાજપત્ર
વિદેશ નાણા નીતિ, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ઘડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રેક્ટીફાયર એક ઈલેક્ટ્રોનીક સાધન છે કે જે ___ માં રૂપાંતર કરવા માટે વપરાય છે.

DC વોલ્ટેજને AC વોલ્ટેજ
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
AC વોલ્ટેજને DC વોલ્ટેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત સરકાર અધિનિયમ 1935 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ અધિનિયમે 11 પ્રાન્તો પૈકી 6 પ્રાન્તોમાં દ્વિસંગીકરણ (Bicameralism) દાખલ કર્યું.
2. આ અધિનિયમ કચડાયેલાં વર્ગો માટે અલગ મતદાર મંડળો (electorates) અન્વયે કોમી પ્રતિનિધિત્વનો સિધ્ધાંત લાગુ કર્યો.
3. આ અધિનિયમે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપનાની જોગવાઈ કરી.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં ___ કહે છે.

વિશ્વકર્મા ગુફા
પંચવટી
મૈત્રેય ગુફા
પાલવ ઝોપડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP