GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરની ઓડિયો આધારિત ફાઈલ સ્વરૂપ .mp3નું પૂરું નામ શું છે ? Moving Pictures Exchange Group Moving Pictures Extensible Group Moving Pictures Encoding Group Moving Pictures Expert Group Moving Pictures Exchange Group Moving Pictures Extensible Group Moving Pictures Encoding Group Moving Pictures Expert Group ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલા વિકલ્પોમાં ક્યો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વેશ્યા કોવિદ પંડિત વિદ્વાન વેશ્યા કોવિદ પંડિત વિદ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત રાજ્યના નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? બનાસકાંઠા - મહેસાણા સાબરકાંઠા – મહેસાણા કચ્છ - બનાસકાંઠા સુરેન્દ્રનગર - કચ્છ બનાસકાંઠા - મહેસાણા સાબરકાંઠા – મહેસાણા કચ્છ - બનાસકાંઠા સુરેન્દ્રનગર - કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિરાકરણીય પરિકલ્પના સાચી હોય, પરંતુ પરીક્ષણ દ્વારા તે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે તો તેને ___ કહે છે. દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ બિનનિદર્શન ભૂલ પ્રથમ પ્રકારની ભૂલ દ્વિતીય પ્રકારની ભૂલ પ્રથમ અથવા દ્વિતીય પ્રકારની ભૂલ બિનનિદર્શન ભૂલ પ્રથમ પ્રકારની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ચોક્કસ ગ્રાફની પસંદગી ___ પર આધાર રાખે છે. પ્રેક્ષકોના પ્રકાર માહિતીના સ્વરૂપ આપેલ તમામ અભ્યાસના હેતુ પ્રેક્ષકોના પ્રકાર માહિતીના સ્વરૂપ આપેલ તમામ અભ્યાસના હેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Give adjective of:'Float' Floatable Floating Floaty આપેલ પૈકી એક પણ નહીં Floatable Floating Floaty આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.