GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Excel માં કયા વિધેયનો ઉપયોગ કરીને ઇંચને સેન્ટિમીટરમાં ફેરવી શકાય છે ? CON( ) COV( ) CONVERT( ) CONT( ) CON( ) COV( ) CONVERT( ) CONT( ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતની બેઠકોની કુલ સંખ્યાની કેટલી બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે ? 25% 1/3 1/10 10% 25% 1/3 1/10 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Give antonym of: ‘Tender’ gentle tough caring soft gentle tough caring soft ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રિપુરા અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સેતુ કઈ નદી ઉપર નિર્માણ પામ્યો છે ? ફેની નદી ગોમતી નદી મુહુરી નદી હાવરા નદી ફેની નદી ગોમતી નદી મુહુરી નદી હાવરા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 How ___ have you visited Mt. Abu ? long further often far long further often far ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ક્યા પ્રાચિન કવિ ગુજરાતના જયોતિર્ધર તરીકેનું બિરૂદ પામ્યા છે ? શામળ નર્મદ પ્રેમાનંદ દયારામ શામળ નર્મદ પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP