કમ્પ્યુટર (Computer) MS Excel 2003 માં કોઈ પણ મેનુ કી-બોર્ડથી એક્ટીવેટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? CTRL SHIFT ALT HOME CTRL SHIFT ALT HOME ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટર સાથે જોડાયેલા અને મોનિટર પર દેખાતા કોઈપણ ઓબ્જેક્ટ પસંદ કરવા અથવા ખસેડવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહેવાય. કીબોર્ડ પ્રિન્ટર માઉસ સ્કેનર કીબોર્ડ પ્રિન્ટર માઉસ સ્કેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) વેબપેજ રીફ્રેશ કરવા ___ કીનો ઉપયોગ થાય છે. F3 F4 F5 F2 F3 F4 F5 F2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનું ઈનપુટ ડિવાઈસ નથી ? જોયસ્ટીક મોનિટર કીબોર્ડ માઇક્રોફોન જોયસ્ટીક મોનિટર કીબોર્ડ માઇક્રોફોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ISP નું પૂરું નામ જણાવો ઇન્ટરફેસ સર્વિસ પ્રોડ્યુસર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ઇન્ડકશન સર્વિસ પ્રોવાઈડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઈડર ઇન્ટરફેસ સર્વિસ પ્રોડ્યુસર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ઇન્ડકશન સર્વિસ પ્રોવાઈડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) વર્ચ્યુઅલ રિયાબિલિટી આધારિત મોનિટર કયું છે ? LED 3 D LCD CRY LED 3 D LCD CRY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP