કમ્પ્યુટર (Computer)
દસ્તાવેજો વગેરે જેવી બાબતોને ફોટો કોપી કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે ?

મેગ્નેટિક રીડર
પ્રિન્ટર
સ્કેનર
ઓપ્ટિકલ માર્ક રીડર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
એક્સેલમાં ફોર્મુલા બારમાં ડાભી બાજુના ભાગને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?

એક્ટીવ સેલ
એડ્રેસ બાર
ફોર્મુલા લાઈન
ફક્સન બાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કયા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં બે કોમ્યુટર સાથે બંધ લૂપ તરીકે જોડાયેલા હોય છે ?

આમાંથી એક પણ નહિ
રીંગ
બસાટ્રી
મેશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP