કમ્પ્યુટર (Computer)
MS Excel માં માહિતી ગુજરાતીમાં લખવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ?
કમ્પ્યુટર (Computer)
ડેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે ?
કમ્પ્યુટર (Computer)
MS Excel 2003 માં કોઈ પણ મેનુ કી-બોર્ડથી એક્ટીવેટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
Cut અથવા Copy વિકલ્પ દ્વારા પસંદ થયેલ લખાણ કયા સંગ્રહ થાય છે ?
કમ્પ્યુટર (Computer)
પ્રિન્ટીંગ માટે ટાઈપ સેટિંગ કરવા માટે કેટલા પેજ થશે તેવો અંદાજ કાઢવાની ગણતરીની પ્રક્રિયાને ___ કહે છે.