કમ્પ્યુટર (Computer)
ટાઈમ શેરિંગ પ્રક્રિયા ની શોધ પહેલા કોમ્પ્યુટરમાં કઈ પ્રક્રિયા વપરાતી હતી ?

એક પણ નહીં
Remote access
Batch processing
Telecommunication

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
એક્સેલની સ્કીનની સૌથી ઉપરના ભાગમાં બ્લુ કલરની જે લાઈન જોવા મળે છે તે ક્યાં નામથી ઓળખાય છે ?

ટુલબાર
મેનુબાર
ટાઇટલ બાર
સ્ટેટ્સ બાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટ મેનુમાં કયા ઓશનનો ઉપયોગ કરવામાં આવે છે ?

કંટ્રોલ
રન
વર્ડપેડ
સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP