Gujarat Police Constable Practice MCQ Part - 2
કઇ કોર્ટ પોતાની અંતર્ગત સતાના ઉપયોગથી FIR રદ કરી શકશે ?

એક પણ નહી
જ્યુડીશિયલ કોર્ટ
હાઇકોર્ટ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પદ કોણ સંભાળે છે ?

વડાપ્રધાન
ઉપરાષ્ટ્રપતિ
લોકસભા અધ્યક્ષ
એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP