કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના પ્રથમ મેરીટાઇમ થિયેટર કમાન્ડ (MTC)નું મુખ્યમથક ક્યાં બનાવવામાં આવશે ?

કારવાર નેવલ બેઝ, કર્ણાટક
પોરબંદર નેવલ બેઝ, ગુજરાત
પારાદીપ નેવલ બેઝ, ઓડિશા
કવરત્તી નેવલ બેઝ, લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે આંબેડકર સોશિયલ ઇનોવેશન અને ઈન્ક્યુબેશન મિશન (ASIIM)નો પ્રારંભ કર્યો ?

આપેલ પૈકી એક પણ નહીં
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
પર્યાવરણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના 'બૂકર પ્રાઈઝ' અથવા તો 'મેન બૂકર પ્રાઈઝ' વિજેતા સર્જક કોણ છે ?

શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટ
શ્રી જેમ્સ સ્ટુઅર્ટ
શ્રી સોરેન ડગ્લાસ
શ્રી સ્ટુઅર્ટ વિલિયમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 અંતર્ગત કયું રાજ્ય ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ કવરેજ ધરાવે છે ?

મણિપુર
ગુજરાત
ઝારખંડ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP