ભારતની ભૂગોળ (Geography of India) મુર્રા (murrah) કયા પ્રાણીની પ્રજાતિ છે ? બકરી ગાય ઘેટું ભેંસ બકરી ગાય ઘેટું ભેંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ? ગૉન્ડ ભીલ સાંથલ ગુજ્જર ગૉન્ડ ભીલ સાંથલ ગુજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ધી ઇન્ડિયન આર્યન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું કયાં સ્થપાયું હતું ? હીરાપુર મીરપુર કુલ્ટી કોલકતા હીરાપુર મીરપુર કુલ્ટી કોલકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ? 10% -15% થી ઓછો 20% થી વધુ 15% થી 20% ની વચ્ચે 10% થી ઓછો 10% -15% થી ઓછો 20% થી વધુ 15% થી 20% ની વચ્ચે 10% થી ઓછો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ? પંજાબ હિમાચલ મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ હિમાચલ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ? દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ મહારાજા પેલેસ - મૈસુર સિટી પેલેસ - લખનઉ મિહરાનગઢ ફોર્ટ - જોધપુર દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ મહારાજા પેલેસ - મૈસુર સિટી પેલેસ - લખનઉ મિહરાનગઢ ફોર્ટ - જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP