Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરી ?

રહેમત અલી
વિનોબા ભાવે
મેડમ કામા
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સંદેશા વ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ થાય છે ?

રેસાયુક્ત
સખત
રંગીન
પ્રકાશીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ

તાવડી
ઢોબલું
પંજેડી
ઠીબડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP