GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 My father was in trouble but ___ of my two uncles helped him. both either neither 'A' or 'B' any both either neither 'A' or 'B' any ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ-47 આર્ટિકલ-57 આર્ટિકલ-43 આર્ટિકલ-52 આર્ટિકલ-47 આર્ટિકલ-57 આર્ટિકલ-43 આર્ટિકલ-52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 5 વસ્તુઓની વેચાણ કિંમત 3 વસ્તુઓની ખરીદ કિંમત બરાબર છે. તો કેટલો નફો કે ખોટ થશે ? 25% નફો 40% ખોટ 20% ખોટ 33.33% નફો 25% નફો 40% ખોટ 20% ખોટ 33.33% નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સાચી જોડણી શોધો. વિધિર્નિમિત વિધિનિર્મિત વિધિનીર્મિત વિધીનિર્મિત વિધિર્નિમિત વિધિનિર્મિત વિધિનીર્મિત વિધીનિર્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ખોરાક-સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે ? CH3CHO CH3COCH3 CH3OH CH3COOH CH3CHO CH3COCH3 CH3OH CH3COOH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઊગે છે અને ખડક સપાટીને પાઉડર રૂપમાં ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે. આમ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. સાગ લાયકેન વાંસ પામવૃક્ષ સાગ લાયકેન વાંસ પામવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP