Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો દ્વારા કયું નૃત્ય કરવામાં આવે છે ?

હમચી નૃત્ય
મેરાયો
ટિપ્પણી નૃત્ય
મેરુ નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચકકર લગાવવા કેટલું અંતર કાપવું પડે ? (π = 22/7 )

440 મીટર
330 મીટર
220 મીટર
880 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP