કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારત સરકાર દ્વારા સીવર, સેપ્ટિક ટેન્કની સફાઈ માટે NAMASTE યોજના શરૂ કરી છે, આ પહેલ ક્યા મંત્રાલયનું સંયુક્ત ઉદ્યમ છે ? આપેલ તમામ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આપેલ તમામ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ (9 ઑગસ્ટ) ક્યા મનાવાયો હતો ? ડાંગ તાપી દાહોદ સુરત ડાંગ તાપી દાહોદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અંગે એક વર્કિંગ ગ્રૂપની સ્થાપનાની ઘોષણા કરી ? અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અભ્યાસ વજ્ર પ્રહાર 2022નું આયોજન બકલોહ (હિમાચલ પ્રદેશ)માં કર્યું હતું ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 2022 યુનેસ્કો શાંતિ પુરસ્કાર કોને એનાયત કરાયો ? એન્જેલા મર્કેલ નરેન્દ્ર મોદી શિન્ઝો આબે વોલોદિમીર ઝેલેન્સ્કી એન્જેલા મર્કેલ નરેન્દ્ર મોદી શિન્ઝો આબે વોલોદિમીર ઝેલેન્સ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ? રાહુલ ગાંધી રામનાથ કોવિંદ શશી થરૂર નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી રામનાથ કોવિંદ શશી થરૂર નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP