પર્યાવરણ (The environment)
રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP) અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?

ઓઝોન
સલ્ફર ડાયોક્સાઈડ
કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
તાજેતરમાં કયા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ?

બિહાર
મણિપુર
સિક્કિમ
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
રોજગાર કચેરીઓ ઉપર રાજ્યકક્ષાએ સીધું નિયંત્રણ

નાયબ નિયામકશ્રી (તાલીમ)
નાયબ નિયામકશ્રી (રોજગાર)
નિયામકશ્રી રોજગાર અને તાલીમ
અધિક નિયામકશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે ?

ચતુર્થ
આઠમું
છઠ્ઠું
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP