કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) દ્વારા ક્યા રાજ્યના હાઉસિંગ બોર્ડને રિયલ એસ્ટેટનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કરાયો ? ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે ‘50 સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ' લૉન્ચ કર્યો ? બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભૂટાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2023 ક્યા યોજાશે ? ચીન દક્ષિણ કોરિયા ભારત બાંગ્લાદેશ ચીન દક્ષિણ કોરિયા ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે સોરિંગ ઈગલ અભ્યાસનું આયોજન કર્યું હતું ? ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT કાનપુર IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IIT કાનપુર IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન નોર્વે ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP