કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) NASAના ડ્રેગનફલાઈ (Dragonfly)ને કયા ગ્રહ પર શોધખોળ કરવા માટે લૉન્ચ કરવામાં આવ્યું ? મંગળ શનિ શુક્ર ગુરુ મંગળ શનિ શુક્ર ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સંયુક્ત રાષ્ટ્ર (UN) અનુસાર, વિશ્વમાં સૌથી વધુ ગરીબ વસતી ક્યા દેશમાં છે ? સીરિયા નામિબિયા પાકિસ્તાન ભારત સીરિયા નામિબિયા પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્વચ્છ સર્વેક્ષણ 2022 રેન્કિંગમાં નીચે પૈકીના ક્યા શહેરને 5 સ્ટાર કચરા મુક્ત શહેરો જાહેર કરાયા છે ? 1. સુરત 2. ભોપાલ 3. મૈસુર 4. વિશાખાપટ્ટનમ 5. નવી મુંબઈ 6. તિરુપતિ 1,2,3,4,5,6 માત્ર 2,4,5,6 માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 1,2,3,4,5,6 માત્ર 2,4,5,6 માત્ર 1,3,5,6 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય નાણાં મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા ભારતીયને UN SDG એક્શન એવોર્ડની ચેન્જમેકર કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયો ? દિયા મિશ્રા રેણુકા વર્મા સૃષ્ટિ બક્ષી મહિમા શર્મા દિયા મિશ્રા રેણુકા વર્મા સૃષ્ટિ બક્ષી મહિમા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સ્ટેડફાસ્ટ નૂન પરમાણુ યુદ્ધ અભ્યાસનું આયોજન ક્યો દેશ/સંગઠન કરશે ? ચીન ક્વાડ ગ્રૂપ SAARC NATO ચીન ક્વાડ ગ્રૂપ SAARC NATO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP