કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય વકીલ દિવસ (National Advocate Day) ક્યારે મનાવાય છે ? 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA કતાર વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ક્યા ફૂટબોલનો ઉપયોગ કરાયો હતો ? અલ ટિએન્ટો અલ હિલ્મ અલ ટી અલ રિહલા અલ ટિએન્ટો અલ હિલ્મ અલ ટી અલ રિહલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) હેલ્થકેર સર્વિસ ડિલિવરી માટેના પ્રથમ ડ્રોન સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યા રાજ્યમાં કરાશે ? આસામ રાજસ્થાન મેઘાલય ઓડિશા આસામ રાજસ્થાન મેઘાલય ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશની ફિલ્મ ‘નરગેસી’એ ICFT UNESCO ગાંધી મેડલ પુરસ્કાર જીત્યો ? ભારત ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ઈરાન ભારત ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત બાંગ્લાદેશ સંબંધોની ઉજવણી કરવા માટે પ્રથમ સિલચર સિલહટ મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? આસામ ત્રિપુરા પ.બંગાળ મિઝોરમ આસામ ત્રિપુરા પ.બંગાળ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં અલુવા સ્થિત બીજ ફાર્મને ભારતનું પ્રથમ કાર્બન ન્યૂટ્રલ ફાર્મ ઘોષિત કરાયું ? કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP