કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ (National Consumer Day) કયારે મનાવાય છે ? 21 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ, 2021' કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ બેંક વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) વર્લ્ડ બેંક વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતનું પ્રથમ સ્વદેશી સર્વર લૉન્ચ કરવામાં આવ્યુ છે, તેનું નામ શું છે ? DotGov.Gov RUDRA INDRA NPGS DotGov.Gov RUDRA INDRA NPGS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત INX અને LuxSE ચર્ચામાં હતાં તે શું છે ? મેરિગોલ્ડની નવી પ્રજાતિ ચોખાની જાતો ફ્રિગેટ જહાજો ગ્રીન બોન્ડ મેરિગોલ્ડની નવી પ્રજાતિ ચોખાની જાતો ફ્રિગેટ જહાજો ગ્રીન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી સુશાસન સૂચકાંક 2020-21માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ચાઈલ્ડ મેરેજ પ્રોહિબિશન એક્ટ' (PCMA) ક્યા વર્ષે લાગુ કરાયો હતો ? 2003 2008 2006 2005 2003 2008 2006 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP