કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) કયારે મનાવાય છે ? 11 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા અને ભારતીય પેરા બેડમિન્ટન ટીમના મુખ્ય રાષ્ટ્રીય કોચ ગૌરવ ખન્નાએ ક્યા સ્થળે ભારતની પ્રથમ પેરા-બેડમિન્ટન એકેડમીનો શુભારંભ કર્યો ? ચંદીગઢ ભોપાલ નવી દિલ્હી લખનઉ ચંદીગઢ ભોપાલ નવી દિલ્હી લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં કેટલા ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે ? 1.5% 4.5% 3.9% 5.9% 1.5% 4.5% 3.9% 5.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) આર્થિક સર્વેક્ષણ 2021-22 અનુસાર, ભારત સમગ્ર દુનિયામાં ___ સૌથી મોટો વિદેશી હૂંડિયામણ ધરાવતો દેશ બની ગયો છે. ચોથો બીજો ત્રીજો પાંચમો ચોથો બીજો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સોઈલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે મનાવાય છે ? 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારતીય રેલવે ભારતની સૌથી મોટી વિશ્વ સ્તરીય કુસ્તી એકેડમી ક્યા સ્થાપશે ? સુલતાનપુર (હરિયાણા) ચંદીગઢ કિશનગંજ (દિલ્હી) લખનૌ (ઉત્તર પ્રદેશ) સુલતાનપુર (હરિયાણા) ચંદીગઢ કિશનગંજ (દિલ્હી) લખનૌ (ઉત્તર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP