કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ (National Dolphin Day) ક્યારે મનાવાય છે ? 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓક્ટોબર 6 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 5 ઓક્ટોબર 6 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવાય છે ? 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર 18 ઓક્ટોબર 15 ઓક્ટોબર 17 ઓક્ટોબર 16 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના ચીફ મિનિસ્ટર્સ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ (CHIS) શરૂ કરી ? મહારાષ્ટ્ર છત્તીસગઢ નાગાલેન્ડ મેઘાલય મહારાષ્ટ્ર છત્તીસગઢ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ગ્લોબલ પેન્શન ઈન્ડેક્સ 2022માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? નોર્વે નેધરલેન્ડ આઈસલેન્ડ થાઈલેન્ડ નોર્વે નેધરલેન્ડ આઈસલેન્ડ થાઈલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નિધન પામેલા ડૉ.દિલીપ મહાલનોબિસ શેની શોધ માટે જાણીતા છે ? મેલેરિયાની દવા AIDSના નિદાન COVID-19ની વેકિસન ORSની શોધ મેલેરિયાની દવા AIDSના નિદાન COVID-19ની વેકિસન ORSની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) દ્વારા સંયુક્તપણે નિર્મિત વોટર સ્પોર્ટ્સ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં રાજ્યમાં કરાયું ? હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP