કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય ગણિત દિવસ (National Mathematics Day) ક્યારે મનાવાય છે ? 22 ડિસેમ્બર 19 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 22 ડિસેમ્બર 19 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 7મા સંગમ અભ્યાસનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? બિહાર કેરળ ગોવા ઓડિશા બિહાર કેરળ ગોવા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રેલવે બોર્ડના CEO અને ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંજયકુમાર મોહંતી અનિલકુમાર લાહોરી સુધાંશુ શર્મા ડી.સી. શર્મા સંજયકુમાર મોહંતી અનિલકુમાર લાહોરી સુધાંશુ શર્મા ડી.સી. શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં ભારત સરકારની કઈ પહેલે પ્લેટિનમ આઈકન એવોર્ડ જીત્યો ? સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ મિશન આપેલ તમામ સ્વચ્છ ભારત મિશન સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ મિશન આપેલ તમામ સ્વચ્છ ભારત મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ EQUULEUS Spacecraft ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન રશિયા દ.કોરિયા ફ્રાન્સ જાપાન રશિયા દ.કોરિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા સ્થળે સ્થિત AIIMSને 'તમાકુ મુક્ત ક્ષેત્ર' ઘોષિત કરાયું ? નવી દિલ્હી ભૂવનેશ્વર ભોપાલ પટના નવી દિલ્હી ભૂવનેશ્વર ભોપાલ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP