કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ?

આર.કે.શર્મા
સી.આર. રાવ
એમ.સી.પંત
પી.જે.ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા દેશમાં કર્ણાટક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું હતું ?

બાંગ્લાદેશ
શ્રીલંકા
ઑસ્ટ્રેલિયા
થાઈલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે ‘ઉદ્યોગરત્ન’ પુરસ્કાર કોને એનાયત કર્યો ?

રતન તાતા
મુકેશ અંબાણી
એકનાથ શિંદે
ગૌતમ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP