કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) માં સભ્યપદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો છે ?

સ્વીત્ઝર્લેન્ડ
ઈરાન
રશિયા
યુક્રેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ઈથેનોલ પ્રોડક્શન પ્રમોશન પોલિસી 2021 બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ઓડિશા
બિહાર
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલા ચૂંટણી બોન્ડ જારી કરવાની દરખાસ્ત કયા વર્ષે કરાઈ હતી ?

વર્ષ 2017 - 18
વર્ષ 2011 - 12
વર્ષ 2019 - 20
વર્ષ 2014 - 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશે પર્યાવરણને નુકસાન કરનારને સજા આપવા માટે ઈકોસાઈડ (Ecoside) વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે ?

ઇંગ્લેન્ડ
નેધરલેન્ડ
ફ્રાંસ
સ્વીડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP