કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા શહેરમાં NATRAX હાઈસ્પીડ ટ્રેકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? ઈન્દોર ચંદીગઢ અમદાવાદ પુણે ઈન્દોર ચંદીગઢ અમદાવાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં અર્થશાસ્ત્ર માટેનો હમ્બોલ્ડ રિસર્ચ એવોર્ડ 2021 કોને એનાયત કરાયો ? અભિજિત સેન કૌશિક બસુ રઘુરામ રાજન અમર્ત્ય સેન અભિજિત સેન કૌશિક બસુ રઘુરામ રાજન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારત સરકારે 750 કરોડ રૂપિયાના ખર્ચે ___ માં નવી સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાની ઘોષણા કરી. ચંડીગઢ અમૃતસર લદાખ ગ્વાલિયર ચંડીગઢ અમૃતસર લદાખ ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે. આપેલ પૈકી એક પણ નહીં ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે. આપેલ બંને ટોક્યો ઓલિમ્પિક 2020નો મુદ્રાલેખ 'યુનાઈટેડ બાય ઈમોશન’ છે. આપેલ પૈકી એક પણ નહીં ટોક્યો ઓલિમ્પિક 2020નો મેસ્કોટ મિરાઇનોવા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 2021માં પ્રથમવાર વૈશ્વિક ડૂબતાને બચાવવાનો દિવસ (World Drowning Prevention Day) ક્યારે મનાવાયો ? 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ UPI આધારિત કેશલેસ પાર્કિંગ ક્યા શરૂ કરાયું ? ચેન્નાઈ દિલ્હી હૈદરાબાદ અમદાવાદ ચેન્નાઈ દિલ્હી હૈદરાબાદ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP