કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ નેવલ ડિફેન્સ એક્ઝિબિશન (NAVDEX 21) અને ઈન્ટરનેશનલ ડિફેન્સ ઓક્ઝિબિશન (IDEX 21)માં ભાગ લેવા અબુધાબી(UAE) પહોંચ્યું ? INS પ્રલય INS મૈસુર INS તલવાર INS શિવાલિક INS પ્રલય INS મૈસુર INS તલવાર INS શિવાલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા શહેરનું નામ બદલીને 'નર્મદાપુરમ' રાખવાની જાહેરાત કરી ? બેતુલ છત્તરપુર હોશંગાબાદ બુરહાનપુર બેતુલ છત્તરપુર હોશંગાબાદ બુરહાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) કયા વર્ષે સ્વદેશી બનાવટનું તેજસ માર્ક II મલ્ટીરોલ કોમ્બેટ જેટ લૉન્ચ કરશે. 2023 2022 2025 2030 2023 2022 2025 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ પેંગોલિન દિવસ ક્યારે મનાવાય છે ? ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો શનિવાર ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો રવિવાર ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જળશક્તિ મંત્રાલયના પેયજળ અને સ્વચ્છતા વિભાગે સ્વચ્છ આઈકોનિક સ્થળોના ચોથા ચરણ અંતર્ગત 12 સ્થળોની પસંદગી કરી જેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? સાંચીનો સ્તુપ મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો અજંતાની ગુફા સાંચીનો સ્તુપ મોઢેરાનું સૂર્યમંદિર કુંભલગઢનો કિલ્લો અજંતાની ગુફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP