કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત નૌસેના ડિફેન્સ એકિઝબિશન NAVDEX અને ઈન્ટરનેશનલ ડિફેન્સ એકિઝબિશન IDEXમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો હતો ? INS સહ્યાદ્રી INS કોલકાતા INS તરકશ INS સુમેધા INS સહ્યાદ્રી INS કોલકાતા INS તરકશ INS સુમેધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ક્યારે મનાવાય છે ? 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની થીમ : Global Science For Global Welbeing)
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ START સંધિ ક્યા બે દેશો વચ્ચેની પરમાણુ સંધિ છે ? રશિયા અને અમેરિકા ચીન અને અમેરિકા રશિયા અને ચીન ભારત અને અમેરિકા રશિયા અને અમેરિકા ચીન અને અમેરિકા રશિયા અને ચીન ભારત અને અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 2023માં એશિયન ફૂટબોલ કંપની આગામી આવૃત્તિ ક્યા યોજવામાં આવશે ? જર્મની ઓમાન કતાર ચીન જર્મની ઓમાન કતાર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નમસ્તે (NAMASTE) યોજના ક્યું/ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપેલ બંને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપેલ બંને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા મંત્રાલય દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ ઉત્સવનું આયોજન કરાશે ? વાણિજ્ય મંત્રાલય કોર્પોરેટ બાબતોના મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય મંત્રાલય કોર્પોરેટ બાબતોના મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP