કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (NCAER) ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા પૂનમ શર્મા રિયા શર્મા પ્રિયા પંડ્યા પૂનમ ગુપ્તા પૂનમ શર્મા રિયા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? જર્મની ફ્રાંસ ઈટાલી મેક્સિકો જર્મની ફ્રાંસ ઈટાલી મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી લિતાની નદી કયા દેશમાં આવેલી છે ? ઈરાન લેબેનોન ઉઝબેકિસ્તાન ઈજિપ્ત ઈરાન લેબેનોન ઉઝબેકિસ્તાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જારી ચાંડલર ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 104 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 51 39 49 41 51 39 49 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં સ્પુટનિક-વી ની રસીની કિંમત શું હશે ? 1500 રૂપિયા 1195 રૂપિયા 1200 રૂપિયા 800 રૂપિયા 1500 રૂપિયા 1195 રૂપિયા 1200 રૂપિયા 800 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયા દેશના સૈન્ય અધિકારીઓએ તેના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને બંદી બનાવી લીધા છે ? માલી ઈરાન સુડાન અફગાનિસ્તાન માલી ઈરાન સુડાન અફગાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP