કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને NCC અધિનિયમ, 1948માં સુધારો કરવા આદેશ આપ્યો છે. નેશનલ કેડેટ કોર્પ્સ (NCC)નું ગઠન કઈ સમિતિના આધારે કરવામાં આવ્યું હતું ?

એલ. એન. સિંઘવી સમિતિ
સરકારીયા સમિતિ
જી.વી.કે રાવ સમિતિ
હૃદયનાથ કુંજરૂ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્યે અરવલ્લી પર્વતશ્રેણીમાં ઉત્ખનન કાર્ય કરવા માટે અરજી કરી છે ?

રાજસ્થાન
પંજાબ
હરિયાણા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ?

નાસિરા શર્મા
શરદ પગારે
સુરિન્દર વર્મા
મમતા કાલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં આંતરસંસદીય સંઘ (IPU)ના અધ્યક્ષ દુઆર્તે પચેકોએ ભારતીય સંસદ ભવનના સેન્ટ્રલ હોલને સંબોધિત કર્યો હતો. IPU નું વડુમથક ક્યા આવેલું છે ?

જીનિવા
વિયેના
લન્ડન
મોસ્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકાર ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકે તે માટે લોકસભામાંથી વિનિયોગ વિધેયક પસાર કરવામાં આવ્યું. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સરકાર સંસદની મંજૂરી મેળવ્યા બાદ જ સંચિત નિધિમાંથી નાણાંનો ઉપયોગ કરી શકશે ?

220
114
224
105

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં જારી 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો ?

છિછોરે
ભોંસલે
મણિકર્ણિકા
પંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP