કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NCRB સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ તે ગૃહમંત્રાલય હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના વર્ષ 1986માં કરવામાં આવી હતી. તેનું પૂરું નામ 'National Crime Records Bureau' છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે COVID-19 મહામારીથી ગંભીર રીતે પ્રભાવિત લોકોને સહાય પ્રદાન કરવા માટે COVID-I9 અફેક્ટેડ લાઈવલીહુડ સપોર્ટ સ્કીમ શરૂ કરી છે ? લક્ષદ્વીપ લદાખ મણિપુર ત્રિપુરા લક્ષદ્વીપ લદાખ મણિપુર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA નો વર્તમાન અધ્યક્ષ દેશ કયો છે ? બ્રાઝિલ દ. આફ્રિકા બાંગ્લાદેશ ભારત બ્રાઝિલ દ. આફ્રિકા બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહ ઉત્તરપ્રદેશ રાજ્યની કઈ વિધાનસભા સીટ પરથી સૌથી વધુ વખત જીત્યા છે ? નોઈડા અત્રોલી રામપુર વારાણસી નોઈડા અત્રોલી રામપુર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે INS વિક્રાંત નામના વિમાનવાહક જહાજનું દરિયાઈ પરીક્ષણ શરૂ કર્યુ છે. તેનું કયા દેશ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ? અમેરિકા ફ્રાન્સ તે સ્વદેશી છે જર્મની અમેરિકા ફ્રાન્સ તે સ્વદેશી છે જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રામસર સાઈટની યાદીમાં ભારતની કેટલી સાઈટનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 5 3 4 2 5 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP