કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
NCRBના નવીનતમ અહેવાલ અનુસાર, સૌથી વધુ રાજદ્રોહના કેસ ક્યા રાજ્યમાં નોંધાયા ?

પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં કઈ કંપનીએ અંબુજા સિમેન્ટ્સ લિ. અને ACC લિ.નું અધિગ્રહણ કર્યું ?

અદાણી ગ્રૂપ
તાતા સન્સ
અલ્ટ્રાટેક
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી IILM યુનિવસિર્ટએ ભારતમાં પ્રથમ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 કમ્પલેન્ટ લૉ સ્કૂલ લૉન્ચ કરી ?

ગ્રેટર નોઈડા
ગુરુગ્રામ
ભોપાલ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
36મી રાષ્ટ્રીય રમતો ગુજરાતના ક્યા શહેરોમાં રમાશે ?
1. ગાંધીનગર 2. સુરત 3. અમદાવાદ 4. રાજકોટ 5. વડોદરા 6. ભાવનગર

માત્ર 2,3,5
માત્ર 1,2,3,4,5
1,2,3,4,5,6
માત્ર 2,3,4,5,6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP