કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ‘નેશનલ ડેટા એન્ડ એનાલિટિક પ્લેટફોર્મ (NDAP)' કઈ સંસ્થા દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું ? ઈસરો નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર નીતિ આયોગ આપેલ પૈકી એકપણ નહિ ઈસરો નેશલન ઇન્ફોર્મેટિક્સ સેન્ટર નીતિ આયોગ આપેલ પૈકી એકપણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગ્રીનકો ગ્રૂપ દ્વારા વિશ્વના સૌથી મોટા ઇન્ટેગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી સ્ટોરેજ પ્રોજેકટ (IRESP)ની સ્થાપના ક્યા કરાશે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જાહેર સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી માટેની યોજના મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) જૈવ વિવિધતા રજિસ્ટર મેળવાનારુ પ્રથમ મેટ્રો શહેર કયું બન્યું ? બેંગલુરુ કોલકાતા જયપુર મુંબઈ બેંગલુરુ કોલકાતા જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતીય નૌકાદળે (Indian Navy)એ 34 વર્ષની સેવા બાદ INS ગોમતી (INS Gomti)ને સેવાનિવૃત્ત કર્યુ છે. તેને કયા વર્ષે મંઝગાંવ ડોક લિમિટેડ, બોમ્બે ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું ? 1965 1988 1975 1999 1965 1988 1975 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ થાઈરોઈડ દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 12 મે 25 મે 19 મે 8 મે 12 મે 25 મે 19 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP