કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ફ્યુચર મેગાસિટી નિઓમ (NEOM) ક્યા દેશ સાથે સંબંધિત છે ? UAE જાપાન સાઉદી અરબ ચીન UAE જાપાન સાઉદી અરબ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મ્યુનિક સુરક્ષા સંમેલન (Munich Security Conference)ની મેજબાની ક્યો દેશ કરે છે ? જર્મની ક્રોએશિયા નોર્વે ચેક રિપબ્લિક જર્મની ક્રોએશિયા નોર્વે ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતે ક્યા દેશ સાથે ઈનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેકનોલોજીસ શરૂ કરી ? જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નિયુક્ત કરવામાં આવેલ રાજ્યપાલ અને સંબંધિત રાજ્ય અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય મણિપુર – રમેશ બૈસ ઝારખંડ - સી.પી. રાધાકૃષ્ણન અરુણાચલ પ્રદેશ - લેફ. જન. કૈવલ્ય ત્રિવિક્રમ સિક્કિમ - લક્ષ્મણપ્રસાદ આચાર્ય મણિપુર – રમેશ બૈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા સ્થળે પૂર્વી આકાશ અભ્યાસ હાથ ધર્યો હતો ? રાંચી ગુવાહાટી શિલોંગ સિલિગુડી રાંચી ગુવાહાટી શિલોંગ સિલિગુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ 2023ની શરૂઆત ક્યાંથી થઈ ? અમદાવાદ મુંબઈ પુણે હૈદરાબાદ અમદાવાદ મુંબઈ પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP