કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) NEOWISE કઈ સંસ્થાનું ટેલિસ્કોપ છે ? JAXA NASA ROSCOSMOS SpaceX JAXA NASA ROSCOSMOS SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને 2020નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો તેઓ કઈ ભાષાના કવિ છે ? કન્નડ ઉડિયા બંગાળી મલયાલમ કન્નડ ઉડિયા બંગાળી મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે સોહરામાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાનની શરૂઆત કરી છે, સોહરા ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન શૂટિંગ ચેસ હોકી બેડમિન્ટન શૂટિંગ ચેસ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરાઈ ? કુમાર સાનુ ઉદિત નારાયણ લતા મંગેશકર આશા ભોંસલ કુમાર સાનુ ઉદિત નારાયણ લતા મંગેશકર આશા ભોંસલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીધ જહાજે વાર્ષિક સમુદ્ર અભ્યાસ કટલેસ એક્સપ્રેસ 2021 (CE21) માં ભાગ લીધો ? INS તલવાર INS ત્રિશુલ INS ત્રિકંદ INS શિવાલિક INS તલવાર INS ત્રિશુલ INS ત્રિકંદ INS શિવાલિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP