કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભા પેપરલેસ બનવા માટે નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) કાર્યક્રમ લાગુ કરનારી ભારતની પ્રથમ વિધાનસભા બની ?

હરિયાણા
ગોવા
ઉત્તરાખંડ
નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે સુષ્મા સ્વરાજ પુરસ્કારની ઘોષણા કરી ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રિડ નૉલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું ?

જયપુર (રાજસ્થાન)
રાજકોટ (ગુજરાત)
પુણે (મહારાષ્ટ્ર)
માનેસર (હરિયાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP