યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
NFHS ડેટા એટલે...

નેશનલ ફાઈલેરિયા હેલ્થ સ્ટેટિસ્ટીક
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ડેટા
નેશનલ ફાઉન્ડેશન ફોર હેલ્થ સર્વિસીઝ
ન્યુ ફેમીલી હાઉસિંગ સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કઈ સંસ્થાએ "Grand Innovation Challenge" આરંભી ?

વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રાધૌગિકી મંત્રાલય
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)
NITI આયોગ
વાણિજ્ય મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ?

અનાજમાં સ્વનિર્ભરતા
પૂર પુન:વસન
પૂર શમન
શ્વેતક્રાંતિ લાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ?

દર વર્ષે
દર ત્રણ વર્ષે
દર છ માસે
દર ત્રણ માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
વર્ષ 2004-05માં પારંપરિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ?

પંચવટી યોજના
જ્યોતિગ્રામ યોજના
કુંવરબાઈનું મામેરું
તીર્થગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP