કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ફ્લાઈંગ ટ્રેનર વિમાન હંસા-NGનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? CSIR-NAL ISRO HAL BDL CSIR-NAL ISRO HAL BDL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પાલ દઢવાવ હત્યાકાંડને તાજેતરમાં 100 વર્ષ પૂર્ણ થયા તે ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં એર ઈન્ડિયાના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પી.ભટ્ટાચાર્ય એમ. ઉપાધ્યાય આર.સુબ્રમણ્યમ એન.ચંદ્રશેખરન પી.ભટ્ટાચાર્ય એમ. ઉપાધ્યાય આર.સુબ્રમણ્યમ એન.ચંદ્રશેખરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ કોયના ડેમ ક્યા રાજ્યનો સૌથી મોટો ડેમ છે ? મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ આસામ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) SKOCH સ્ટેટ ઓફ રેન્કિંગ 2021માં ક્યું રાજય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) શહીદ દિવસ ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 30 માર્ચ 23 માર્ચ 27 માર્ચ 20 માર્ચ 30 માર્ચ 23 માર્ચ 27 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP